Skip to product information
1 of 5

Wild Multi Flora Honey

Wild Multi Flora Honey

Regular price Rs. 450.00
Regular price Rs. 500.00 Sale price Rs. 450.00
-10% Sold out
Tax included. Shipping calculated at checkout.
Size

Delivery estimate

We deliver all Indian domestic orders within 3-8 business days!

100% શુદ્ધ • રૉ • અનપ્રોસેસ્ડ

અમારું Wild Multi Flora Honey ગાઢ જંગલ વિસ્તારોમાંથી મેળવવામાં આવે છે, જ્યાં જંગલી મધમાખીઓ વિવિધ પ્રકારના કુદરતી જંગલી ફૂલોમાંથી રસ એકત્ર કરે છે.
આ બહુવિધ ફૂલોના રસથી બનેલું મધ સ્વાદ, સુગંધ અને પોષક ગુણોમાં સમૃદ્ધ હોય છે.

આ મધને ક્યારેય ગરમ કરવામાં આવતું નથી, કોઈ પ્રોસેસિંગ થતું નથી અને તેમાં કશું મિક્સ કરવામાં આવતું નથી, જેથી તમને કુદરત જેવું જ શુદ્ધ મધ મળે.

🌿 Wild Multi Flora Honey કેમ ખાસ છે?

અનેક જંગલી ફૂલોના રસથી બનેલું

સમૃદ્ધ સ્વાદ અને કુદરતી સુગંધ

કુદરતી એન્ઝાઇમ્સ અને પોષક તત્વોથી ભરપૂર

દરેક બેચ અલગ — કારણ કે દરેક જંગલ અલગ છે

100% Pure • Raw • Unprocessed

Experience the richness of nature with our Wild Multi Flora Honey, sourced from deep forest regions where wild bees collect nectar from a wide variety of seasonal forest flowers. This diversity of floral sources gives the honey its complex flavor, rich aroma, and powerful natural benefits.

Harvested ethically from wild bee hives and handled with utmost care, this honey is never heated, never processed, and never adulterated, ensuring you receive honey exactly as nature intended.

✅ Key Features

100% Natural, Raw & Unprocessed

Sourced from wild forest regions

Made by wild bees from multiple forest flowers

No added sugar, no preservatives

FSSAI approved & lab tested

Free from heating and chemical processing

💪 Health Benefits

Supports immunity naturally

Aids digestion and gut health

Rich in natural antioxidants

Provides clean, natural energy

Helps soothe coughs and seasonal discomfort

 

Questions & Answers

Have a Question?

Be the first to ask a question about this.

Ask a Question
View full details